કોરોનાની સચોટ દવાના નામે બજારમાં આવેલી કોરોનિલ દવાનો જે વિવાદ થયો છે તે આખરે શાંત થયો છે. બુધવારે આયુષ મંત્રાલયે પતંજલિ અને બાબા રામદેવને તાકીદ કરી હતી કે, કોરોનિલનું ઉત્પાદન અને વેચાણ કોરોનાની ઉપચાર કે ઈલાજ તરીકે નહીં કરી શકાય. તેઓ ઈમ્યુનિટી બુસ્ટર દવા તરીકે કોરોનિલનું વેચાણ કરી શકશે.