Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સુપ્રિમ કોર્ટમાં હિમાચલ પ્રદેશના સરકારી વકીલ અભિનવ મુખર્જીએ હિમાચલના કસૌલીમાં ગેરકાયદે નિર્માણના મામલે ચાલી રહેલી સુનાવણીમાં આજે જે રીતે હિમાચલ સરકારનો પક્ષ ખેંચ્યો અને સુનાવણી કરી રહેલા બેંચના એક જજ પર જ સવાલ કરતાં કોર્ટે તેમને ફટકાર લગાવી કે તમે એડવોકેટ છો કે સરકારી ચમ્મચ...? સરકારી વકીલે એમ કહ્યું કે કસૌલીમાં ગેરકાયદે બાંધકામ અંગેની એક રીટ હિમાચલ હાઇકોર્ટમાં ચાલી રહી છે અને તેની રીટ કરનાર પૂનમ ગુપ્તા બેંચના જજ જસ્ટીસ દિપક ગુપ્તાના પત્ની છે. કોર્ટે તેમણે રજૂ કરેલા કાગળો જોયા બાદ તેમને આડે હાથે લઇને કહ્યું કે તેમણે હાઇકોર્ટમાં થયેલી રીટ પીટીશન વાંચી છે ખરી.. એ મામલો જંગલ સંબંધિત અલગ છે અને સુપ્રિમમાં ચાલી રહેલો મામલે જુદો છે. પૂરી જાણકારી વગર સરકારી વકીલે આવી વાત કરવા ના જોઇએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ