કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારત જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી કોવિડ-19 હોસ્પિટલ ટૂંક સમયમાં જ નવી દિલ્હીનાં છતરપુર સ્થિત રાધાસ્વામી વ્યાસમાં ટૂંક સમયમાં જ શરૂ થઇ જવા જઇ રહી છે.
ભારત-તિબ્બત સીમા પોલીસ (ITBP) ની ટીમે રાધાસ્વામી વ્યાસમાં 10,000થી પણ વધારે બેડવાળા કોવિડ કેર સેન્ટર સંચાલનની નોડલ એજન્સી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ITBP નાં અનુભવી ડૉક્ટરો અને પ્રશાસકોની ટીમે ગઈકાલે સવારથીજ રાધા સ્વામી વ્યાસ છતરપુર, નવી દિલ્હીનાં આ કેન્દ્રમાં આવીને તૈયારીઓ યુદ્ધનાં ધોરણે આરંભ કરી દીધી છે.