Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્ષો સુધી એકબીજાની સાથે રહી દહેશત અને વસૂલીને અંજામ આપનાર દાઉદ ઇબ્રાહીમ અને છોટા શકીલ હવે અલગ થઇ ચૂકયા છે. ભારતના ઇન્ટેલિજન્સ અધિકારીના એક સૂત્રે આ અંગે માહિતી આપી છે. અધિકારીના મતે શકીલ અને દાઉદના રસ્તા હવે અલગ થઇ ગયા છે. શકીલ 1980ની આસપાસ મુંબઇ છોડ્યા બાદ દાઉદની સાથે કરાચીના રેડક્લિક એરિયામાં રહેતો હતો. હવે તેણે તેનું ઘર બદલી નાંખ્યું છે અને હાલ તે કયાં છે તેની કોઇને ખબર નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ