Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકી પ્રમુખ ડોન્લ્ડ ટ્રમ્પ પાકિસ્તાન મુદ્દે આકરાં પાણીએ આવી ગયા હતા. સોમવારે તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન છેલ્લા દોઢ દાયકાથી અમેરિકાને મૂર્ખ બનાવતો આવ્યો છે પણ હવે આ બધું નહીં ચલાવી લેવાય. તેમણે ટ્વિટ કરી હતી કે, હવે બસ. પાકિસ્તાન અમને મૂર્ખ બનાવી રહ્યો છે જે નહીં ચલાવી લેવાય. અમે છેલ્લાં પંદર વર્ષથી તેને મદદ કરતા આવ્યા છીએ. તેને ૩૩ અબજ ડોલરની સહાય કરી છે પણ તેણે અમેરિકાને છેતરવા સિવાય કોઈ કામ કર્યું નથી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ