આતંકવાદમાં થતા ફંડિંગ પર ચાંપતી નજર રાખતી ગ્લોબલ મની લોન્ડરિંગ વોચડોગ સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના નવા રિપોર્ટમાં કાશ્મીર મુદ્દે આખી દુનિયામાં કાગારોળ મચાવી રહેલા આતંકની ફેક્ટરી સમાન પાકિસ્તાનના ચહેરા પરથી નકાબ ઊતરી ગયો છે. FATFના એશિયા પેસિફિક ડિવિઝનના ૨૦૦થી વધુ પાનાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન હાફિઝ સઈદ સહિતના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા વૈશ્વિક આતંકવાદીઓ અને જૈશ-એ-મોહમ્મદ તથા લશ્કર -એ -તોયબા જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સામેના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનો સંપૂર્ણ અમલ કરવામાં નિષ્ફળ રહ્યો છે.