ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આંધીના તોફાનને ૧૩૧નો ભોગ લીધા બાદ હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશમાં આંધીના તોફાનની આગાહી સાથે ચેતવણી અપાઈ હતી. દરમિયાન તેલંગણામાં ભારે વરસાદથી નવનાં મોત થયા હતા અને તિરૃપતિમાં વીજળી પડતાં ૩નાં મોત થયા હતા.