Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં અનુસૂચિત જાતિને લઈ ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. રવિશંકર પ્રસાદે ઈસ્લામ કે ઈસાઈ ધર્મમાં સામેલ થનારા દલિતોને આરક્ષણનો લાભ નહીં મળે તેમ જણાવ્યું છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આવા લોકો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત બેઠક પરથી સંસદીય કે વિધાનસભાની ચૂંટણી નહીં લડી શકે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ