Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીરમાં આતંકવાદના ખાતમા માટે એનએસજી કમાન્ડોની મદદ લેવાઇ રહી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના શ્રીનગર પાસેના હુમહાહા કેમ્પમાં હાલ એનએસજી કમાન્ડો વિશેષ તાલીમ પણ લઇ રહ્યા છે. આ કમાન્ડો ગમે ત્યારે આતંકીઓ પર તુટી પડશે અને સફાઇ અભિયાનમાં મદદરૃપ થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ