Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતના કતારગામ બાળઆશ્રમ જેવા ભરચક વિસ્તારમાં આજે રાત્રે ડાયમંડ યુનિટનો કર્મચારી હીરા ભરેલો ડબ્બો-થેલો લઈ સેઈફ ડીપોઝીટ વોલ્ટમાં મૂકવા જતો હતો ત્યારે પાંચથી છ લૂંટારૃઓ તેના ઉપર હુમલો કરી અંદાજીત રૃ. ૧૫ થી ૨૦ કરોડના હીરાની લૂંટ કરી ભાગી છૂટયા હતા. બનાવની જાણ થતાં સમગ્ર શહેરની પોલીસ હરકતમાં આવી હતી અને લૂંટારૃઓને ઝડપી પાડવા કવાયત શરૃ કરી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ