પેટ્રોલ ડીઝલની કિંમતમાં દેશમાં સતત 19માં દિવસે વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલની કિંમત 80 રૂપિયાને પાર કરી ગઈ છે. ભારતના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયુ છે જ્યારે ડીઝલ 80ને પાર પહોંચી ગયું છે. દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 14 પૈસાના વદારાની સાથે હવે નવી કિંમત 80.02 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે પેટ્રોલની કિંમતમાં પણ 16 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. આ 19 દિવસમાં પેટ્રોલ 8.66 રૂપિયા અને ડીઝલ 10.62 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા છે.