ભારતે ફ્રાન્સ અને અમેરિકા સાથે એર બબલ કરાર કર્યો હોવાથી શુક્રવારથી અમેરિકા અને આવતીકાલથી ફ્રાન્સ તેની ભારતની ફ્લાઈટ શરૂ કરી રહ્યાં છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન હરદીપ પૂરીએ ગુરુવારે એવું જણાવ્યું કે એર ફ્રાન્સ એરલાઈન ૧૮ જુલાઈથી ૧ ઓગસ્ટ સુધી દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂ અને પેરિસ વચ્ચે ૨૮ ફ્લાઈટનું સંચાલન કરશે તો ભારતમાં ૧૭ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી અમેરિકાની ૧૮ ફ્લાઈટ આવશે.