સુપ્રીમ કોર્ટના પાંચ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ પૈકીના ચાર ન્યાયાધીશોની એક બેઠક બુધવારે બપોરબાદ મળી હતી. જેમાં મેમોરેન્ડમ ઓફ પ્રોસિજરને અંતિમ સ્વરૂપ આપવા અને જસ્ટિસ કે. એમ. જોસેફની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ પર પુનઃ પ્રસ્તાવના કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.