Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ડ્રોન દ્વારા સહાયતા પહોંચાડવાની સાથે ઘાતક હુમલા માટે પણ તેનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યાં હતા ત્યારે એકાએક એક ધડાકો સંભળાયો અને તરત જ તેમના અંગરક્ષકો અને સુરક્ષા કર્મીઓએ બેલેસ્ટીક ઢાલ લઇને તેમની આગળપાછળ ઉભા રહી ગયા હતા અને તરત જ તેમને સલામત રીતે ત્યાંથી લઇ જવાયા હતા. ઘટનાના વિડિયોમાં ધડાકાનો અવાજ સાંભળીને રાષ્ટ્રપતિ તરત જ સંબોધન અટકાવતા અને શું થયું તેવું પૂછતા જણાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ