અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટે ડ્રગ્સ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવવા દરમિયાન શાહરૂખ ખાનના દીકરાની જામીન અરજીને નકારી દીધી હતી. ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનની જામીન અરજીને છેલ્લા કેટલાક દિવસોથી આગલી તારીખ પર ધકેલવામાં આવી રહી હતી. ગત 14 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં જજે વકીલોની દલીલ સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.