Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નશામાં ડ્રાઈવિંગ કરતાં અકસ્માતમાં મોત થાય તો ડ્રાઈવરને આકરી સજા કરવાની જોગવાઈ સરકાર કરનાર છે. હાલમાં આ પ્રકારની ઘટનામાં કલમ 304એમાં બે વર્ષની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે. સરકારે હવે જેલની સજા વધારી સાત વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત થર્ડ પાર્ટી વીમો પણ ફરજિયાત બનાવવામાં આવનાર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ