કેરળમાં ભારે વરસાદને પગલે પર્વતીય વિસ્તાર ઇડુક્કીમાં ભૂસ્ખલનને કારણે ૨૬નાં મોત થયા હતા. મુખ્યમંત્રીએ સ્થિતિને અતિ ગંભીર ગણાવી હતી ઇડુક્કી અને કોઝીકોડના પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય મટે સેના અને ડિઝાસ્ટર રિસ્પોન્સ દળના જવાનો તૈનાત કરાયા હતા. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી એકનું મોત થયું હતું.