Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં લગભગ 24 સ્થળો પર ગુરૂવારે સવારે ઇડીની ટીમે રેડ પાડી છે. તપાસ એજન્સીના સૂત્રોના અનુસાર લગભગ 2700 કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગનો મામલો છે. 
અમદાવાદ, દિલ્હી અને રાજસ્થાનના સીકર, જયપુર, જોધપુર, ઝુંઝુનૂમાં કાર્યવાહી થઇ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રેડ નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટમાં આચરવામાં આવેલી છેતરપિંડીને લઇને છે. પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓને કંપની તરફ એક સમય બાદ ફ્લેટ, જમીન અથવા વધુ રેટ પર પૈસા પાછા આપવાનો વિશ્વાસ આપવામાં આવતો હતો. આ કેસમાં રાજસ્થાન પોલીસે પણ ઘણા લોકોના વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ