સુપ્રીમ કોર્ટે કેટલીક યોજનાઓ અને સરકારી સેવાઓમાં આધારકાર્ડને ફરજિયાત બનાવતી સરકારની દલીલો સામે ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે આધારનાં ડેટા લીક થવાને કારણે ચૂંટણીનાં પરિણામો પ્રભાવિત થઈ શકે છે. તમામ સરકારી સેવાઓમાં આધાર કાર્ડ ફરજિયાત બનાવતી સરકારની જોગવાઈઓને સુપ્રીમમાં પડકારવામાં આવી છે.