Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચૂંટણી સમયે પક્ષોને અપાતા દાનને સ્વચ્છ બનાવવાના ભાગરૃપે સરકારે આજે ઇલેક્ટોરલ બોન્ડની જાહેરાત કરી હતી. આ બોન્ડ એસબીઆઇની પસંદગીયુક્ત શાખાઓેમાંથી ખરીદી શકાશે. તેનો ઉપયોગ રાજકીય પક્ષોેને દાન આપવા માટે કરવામાં આવશે. લોકસભામાં એક નિવેદનમાં જેટલીએ જણાવ્યું હતું કે આ બોન્ડ પર ખરીદનારનું નામ લખવામાં નહીં આવે. એક હજાર રૃપિયા, દસ હજાર રૃપિયા, એક લાખ રૃપિયા, દસ લાખ રૃપિયા અને એક કરોડ રૃપિયાની કીંમતના બોન્ડ ખરીદી શકાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ