Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહુચર્ચિત વન બિગ બ્યુટીફુલ કાયદો લાગુ કર્યો છે. આ દરમિયાન તેમના પૂર્વ સાથીદાર અને દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે 'અમેરિકા પાર્ટી' નામે એક નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે.
ઈલોન મસ્કે કહ્યું કે આ પક્ષ અમેરિકાના લોકોને પાર્ટી સિસ્ટમથી મુક્ત કરશે. મસ્કની આ જાહેરાત બાદ અમેરિકન રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મસ્કે X પર એક નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. તેમની X પોસ્ટમાં તાજેતરના સર્વેના પરિણામો ટાંકીને મસ્કે લખ્યું કે, 'આજે અમેરિકા પાર્ટી તમને તમારી સ્વતંત્રતા પાછી આપવા માટે સ્થાપિત કરવામાં આવી છે.'

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ