Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતે ફીફ્થ જનરેશન, સ્ટીલ્ધ ફાયટર જેટ પ્રોજેક્ટ સંપન્ન કર્યો છે. સંરક્ષણ મંત્રાલય, આ પ્રકારનાં વિમાનો બનાવવામાં ભાગીદાર થવા ખાનગી કંપનીઓને પણ આમંત્રણ આપ્યું છે. આ દ્વારા ભારત પોતાની સ્વકીય સંરક્ષણ શક્તિ વધારી શકે તેમ છે. તેમજ ખાનગી કંપનીઓ કે તેમનાં કોર્ટેલ્સને પણ તેમાં ભાગીદાર થવાની તક આપે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ