એક અરજીના સંદર્ભે સુનાવણી દરમ્યાન ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે ઇન્કમટેકસ ભરવા માટે આધાર કાર્ડ ફરજિયાત નથી. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજી બાકી છે. એક અરજી સંદર્ભે સુનાવણી દરમ્યાન આદેશ કરતાં હાઈકોર્ટે જણાવ્યું કે ફરજીયાત આધારકાર્ડ માટે CBDT આમ ફરજ ન પાડી શકે.