યુજીસીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જણાવ્યું હતું કે કોરોના વાઇરસ લોકડાઉનને કારણે કોલેજ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા બાકી છે. આ વિદ્યાર્થીઓ હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ હોવાથી પરીક્ષા ફરી મુલતવી રહેશે તેવી ધારણા કરીને બેસી રહેવાને બદલે પરીક્ષાઓની તૈયારી કરવી જોઈએ.