Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીરમાં સતત બીજા દિવસે સૈન્યને મોટી સફળતા હાથ લાગી છે. હિઝબુલ મુજાહિદ્દીનના પાંચ આતંકીઓને સૈન્યએ ઠાર માર્યા છે. જેમા એક ટોચના કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીરના સોપિયાં જિલ્લામાં આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ