Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળમાં સતત ભારે વરસાદથી સ્થિતિ કફોડી બની હતી. રાજ્યની મોટાભાગની નદીઓ અને ડેમ છલકાઈ ગયા હતા. અર્ધું ઉપરાંત રાજ્ય પૂરની અસર હેઠળ છે. વરસાદથી ૨૩નાં મોત થયા હતા અને લગભગ ૫૪૦૦૦ લોકો બેઘર બન્યા હતા. સેનાની પાંચ કોલમને બચાવકાર્યમાં રોકવામાં આવી હતી. તમિલનાડુની કાવેરી નદીમાં પૂરને પગલે છ જિલ્લામાં એલર્ટ જાહેર કરાઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ