Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય શેરબજારોએ આજે નાતાલ ઉજવી હતી. સ્થાનિક ફંડો, ખેલાડીઓ તેમજ રોકાણકારોની નવી લેવાલી પાછળ આજે સેન્સેક્સે તેના ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ટ્રાડે ૩૪૦૦૦ની સપાટી અને નિફટીએ ૧૦૫૦૦ની સપાટી કુદાવી હતી. કામકાજના અંતિમ તબક્કામાં નવી લેવાલી નીકળતા બંને ઇન્ડેક્સ હાંસલ કરેલી નવી વિક્રમી સપાટી ઉપર બંધ રહેવામાં સફળ પૂરવાર થયા હતાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ