ચારા ગોટાળાના ચાર મામલાઓમાં સજા કાપી રહેલા આરજેડી અધ્યક્ષ અને બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને આજે પણ જામીન મળ્યા નથી
આ મામલામાં લાલુ પ્રસાદની જામીન અરજીની સુનાવણી રાંચી હાઈકોર્ટમાં થઈ હતી.એ પછી કોર્ટે વધુ સુનાવણી 11 ડિસેમ્બરે રાખવાનો હુકમ કર્યો છે.આમ લાલુને જેલમાં પાછા ફરીને જામીન માટે શું ચુકાદો આવે છે તેની રાહ જોવી પડશે.