કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેમને હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યસભા ચૂંટણી બાદ ગઇ કાલે તેમની તબિયત નાદુરસ્ત હોવાથી તેમણે રિપોર્ટ કઢાવ્યો હતો. જો કે, આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.