રૂપિયા ૭૪૦ કરોડની છેતરપિંડીના કેસમાં દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ ગુરુવારે ફોર્ટિસ હેલ્થકેર અને રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર મોહનસિંહની ધરપકડ કરી હતી. તેમની સાથે રેલિગેર કંપનીના પૂર્વ સીએમડી સુનીલ ગોધવાની, કવિ અરોરા અને અનિલ સક્સેનાની પણ ધરપકડ કરાઈ હતી. શિવિન્દરસિંહના મોટાભાઈ માલવિન્દરસિંહને ભાગેડુ જાહેર કરી તેની સામે લૂકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.