Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રમજાન મહિનો પુરો થતા જ ભારતીય સેનાએ આજે ઓપરેશન ઓલઆઉટની ધમાકેદાર શરૃઆત કરી હતી. કાશ્મીરના બંદિપોરા જિલ્લાના જંગલમાં છૂપાયેલા ચાર આતંકીઓને ઠાર કરી દેવાયા હતા. જોકે એ પછી પણ લશ્કરી ઓપરેશન ખતમ થયુ ન હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ