Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફ્રાંસે વર્લ્ડ કપ ફૂટબોલમાં બીજી વખત ચેમ્પિયન બનતા આજે ક્રોએશિયાને સંપૂર્ણ પ્રભુત્વ સાથે ૪ - ૨થી પરાજય આપ્યો હતો આ સાથે ક્રોએશિયા કે જે વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રથમ વખત રમી રહ્યું હતું તેનું ઇતિહાસ સર્જવાનું સ્વપ્ન રોળાયું હતું. ફ્રાંસ આ અગાઉ તેના ઘરઆંગણે ૧૯૯૮માં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું આમ તેઓએ બીજા ૨૨ વર્ષ બાદ આ સિદ્ધિ મેળવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ