જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લીધાને આગામી પાંચ ઑગસ્ટે એક વર્ષ પૂરું થવા જાય છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ઓમર અબદુલ્લાહે કહ્યું છે કે જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે તેઓ ચૂંટણીમાં ભાગ નહીં લે.
લાઇવ હિન્દુસ્તાનડોટકોમના અહેવાલ અનુસાર, રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાએ રવિવારે રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવાની આશા કહ્યું કે ઉચ્ચ ન્યાયાલય બંધારણની કલમ 370ની મોટા ભાગની જોગવાઈઓને નિષ્પ્રભાવી કરવાની બાબતને ફગાવીને ન્યાય અપાવશે.