-
અમદાવાદના સેટેલાઇટ ગેંગરેપ કેસમાં પિડિતા યુવતીએ ન્યાયની માંગણી કરીને ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે.કે. ભટ્ટ સામે જ આંગળી ચિંધીને ગંભીર આરોપો મૂક્યા કે આ પોલીસ અમલદાર આરોપીઓને બચાવવા તેને કેસ પાછો ખેંચી લેવા દબાણ કરે છે. નિયમ મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ નોંધ્યું નથી અને બળાત્કાર સંદર્ભે ગંદા તથા અશોભનીય સવાલો કરીને તેને માનસિક રીતે પીડા આપી રહ્યાં છે. યુવતીના જાહેર આરોપોના પગલે ખુદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને દરમ્યાનગીરી કરીને કહેવું પડ્યું કે જે.કે. ભટ્ટ સામેના આક્ષેપોની સત્યતા ચકાસવામાં આવશે અને પિડિતાને ચોક્કસ ન્યાય મળશે.