એક કાર્યક્રમમાં બોલતી વેળાએ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ દાવો કર્યો હતો કે ભારતનો જીડીપી આગામી સાત વર્ષમાં બેગણો થઇને પાંચ હજાર અબજ ડોલર સુધી પહોંચી જશે. જ્યારે ૨૦૩૦ સુધીમાં તે ૧૦ હજાર અબજ ડોલર સુધી પહોંચી જશે.