ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આસિયાન સંમેલન અગાઉ વડાપ્રધાન મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન મોદીએ ટ્રમ્પને જણાવ્યું હતું કે બંને દેશોના સંબધો દ્વિપક્ષીય સંબધોથી આગળ વધીને ઘણા ઘનિષ્ઠ થઇ ગયા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જેન્ટલમેન મોદી મારા ખાસ મિત્ર, તેઓ બહુ સારુ કામ કરી રહ્યાં છે.