Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખાતાની ફાળવણી બાદ ભાજપમાં ભડકો થયો છે. શહેરી વિકાસ,નાણાં વિભાગ છિનવી લેતા નાયબ મુખ્યમંત્રી ભારોભાર નારાજ થયાં છે.તેમણે હાઇકમાન્ડને એવી ચિમકી આપી છેકે,નાયબ મુખ્યમંત્રીના હોદ્દાને અનુસાર ખાતા નહીં મળે,તો હું રાજીનામુ ધરી દઇશ. ખાતાની ફાળવણી બાદ ભાજપમાં ડખાં ઉભા થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ