પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી એક મોટી જાહેરાત કરી છે. તેમણે એક નવી યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘અમે આજથી 1 લાખ કરોડ રૂપિયાની યોજના શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ સાથે છોકરાઓ અને છોકરીઓને 15,000 રૂપિયાની રકમ આપવામાં આવશે.’ પ્રધાનમંત્રીએ દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ આજે દેશના લોકો માટે બે મોટી જાહેરાતો કરી છે.