સર્ચ એન્જિન ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ તેમજ પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે સોમવારે કોરોના મહામારી, આધુનિક ટેકનોલોજીનો આવિષ્કાર તેમજ કોરોના પછીના કાળમાં ઊભરી રહેલા નવા વર્ક કલ્ચર મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પિચાઈએ ભારતમાં ગૂગલ દ્વારા આગામી પાંચથી સાત વર્ષમાં ૧૦ અબજ ડોલર એટલે કે રૂ. ૭૫,૦૦૦ કરોડનું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી હતી. પિચાઈએ ગૂગલ ફોર ઈન્ડિયાની છઠ્ઠી ર્વાિષક બેઠકને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. ભારત માટે ૧૦ અબજ ડોલરનાં ડિજિટાઈઝેશન ફંડની જાહેરાત કરી હતી.