-
સર્ચ એન્જીન ગૂગલમાં અંગ્રેજીમાં ઇન્ડિયા ફર્સ્ટ પીએમ એવું લખીએ તો જે પેજ ખુલે છે તેમાં ફોટો વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે પણ વિગતો અને વર્ણન જવાહરલાલ નેહરૂની દર્શાવવામાં આવી રહી છે. આ ન્યૂઝ પોર્ટલે પણ ગુગલમાં ઇન્ડિયા ફર્સ્ટ પીએમ એવું લખ્યું ત્યારે જે પેજ વેબ પર ખુલ્યું તે અહીં મૂકવામાં આવ્યું છે. આ કોઇ ગૂગલ કંપનીની ભૂલ છે કે કેમ...તે એક તપાસનો વિષય હોઇ શકે.