-
નોટબંધી વખતે જેમ એટીએમ અને બેંકોમાં રોકડ નાણાંની ભારે ખેંચ જોવા મળી હતી તેવી ભારે ખેંચ લગભગ અડધા ભારતમાં સર્જાતાં સરકારમાં હલચલ મચી ગઇ છે. નાણાં વિભાગે સ્વીકાર્યું છે કે રોકડની ખેંચ છે પણ એટલી બધી નથી કે જેટલી બુમો પડી રહી છે. સરકાર વહેલામાં વહેલી તકે રોકડની ખેંચ દૂર કરશે એમ પણ સરકાર દ્વારા જાહેર કરાયું છે. વિવિધ ચેનલોના પ્રતિનિધિઓ નોટબંધીની જેમ રિયાલીટી ચેક માટે હવે એટીએમની મુલાકાત લઇ રહ્યાં છે.