ઇસરોએ સફળતાપૂર્વક અવકાશમાં તરતા મૂકેલા ઉપગ્રહ જીસેટ-૬એનો સંપર્ક ૪૮ કલાકમાં જ તૂટી ગયો છે. આશરે રૃ. ૨૭૦ કરોડના ખર્ચે બનેલો જીસેટ-૬એ કોમ્યુનિકેશન ઉપગ્રહ છે. ઇસરોએ ૨૯મી માર્ચે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ ઉપગ્રહ અવકાશમાં પહોંચાડયો હતો. હાલ ઇસરોના વિજ્ઞાાનીઓ આ ઉપગ્રહનો સંપર્ક કરવા તનતોડ પ્રયાસ કરી રહ્યા છે.