Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાંથી કોંગ્રેસ અને ભાજપના રાજ્યસભાના વધારાના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખંચી હતી. કૉંગ્રેસના પી કે વાલેરા અને ભાજપના કિરીટ સિંહ રાણાએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા હવે  રાજ્યસભાના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થશે. ભાજપના રાજ્યસભાના ઉમેદવાર તરીકે પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ