-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ફીટનેસ બાબતે આપેલા માર્ગદર્શનના પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ હાઉસના જીમમાં ફીટનેસ માટેની કસરતો કરીને જાહેર કરેલા વિડિયો મેસેજમાં ગુજાતના યુવાનોને પણ જીમનો ઉપયોગ કરી શારીરિક રીતે ચુસ્ત રહેવા પ્રેરણા આપવાની સાથે તેમણે મહારાષ્ટ્રના ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ફીટનેસ બાબતે ચેલેન્જ આપીને પડકાર્યા હતા. નોંધનીય છે કે મોદીના ફીટનેસ ચેલેન્જને જાણીતા ક્રિકેટર વિરાટ કોહલીએ ઉપાડીને પોતાનો વિડિયો વાયરલ કર્યો હતો.