Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરકારી ભરતી અંગે ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નની ચર્ચા દરમ્યાન જવાબ આપવા માટે ખુદ ગૃહમાં પક્ષના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉભા થવું પડ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આખા ભારતમાં ફક્ત ગુજરાત સરકારે એક વર્ષમાં 80 હજાર ભરતી પારદર્શી પ્રક્રિયાથી કરવામાં આવી હતી. કોંગ્રેસના શાસન સમયે સરકારી ભરતી પર પ્રતિબંધ હતો અને ભાજપ સરકારે જ હવે ભરતી શરૂ કરી છે. તેઓ કરાર આધારિત ભરતી સંદર્ભના પ્રશ્ને બોલ્યા હતા. મુખ્યમંત્રીના નિવેદન સામે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. મુખ્યમંત્રીએ વિપક્ષનેતાને ઉદ્દેશી કહ્યું હતું કે પરેશભાઈ તમને અમે સાંભળ્યા છે હવે તમે સાંભળો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ