Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અદાણી ગેસ દ્વારા સીએનજીના કિલોદીઠ ભાવ ૪૮.૮૦થી વધારીને રૃા. ૫૧ કરી દેવામાં આવ્યા ત્યારબાદ આજે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં કિલોદીઠ રૃા. ૧.૧૦નો વધારો કરી દીધો છે. ગુજરાત ગેસે સીએનજીનો ભાવ રૃા. ૪૯.૬૫થી રૃા.૧.૧૦ વધારી રૃા.૫૦.૭૫ કરી દીધા છે. આજે મધરાતથી આ વધારો અમલમાં આવી જશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ