Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારે છેલ્લાં બે વર્ષમાં રાજ્યના વિકાસ આયોજનના કામો તથા વાર્ષિક વિકાસ યોજનાના કામો માટે જાહેર બજારમાંથી રૂપિયા 40980 કરોડની લોન લીધી છે. બુધવારે વિધાનસભામાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના પ્રશ્નના ઉત્તરમાં નાણામંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારે ભારતીય રીઝર્વ બેન્ક મારફતે આ લોન ક્રમશઃ 10થી 15 વર્ષ માટે મેળવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ