Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 735 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 423 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 26323 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 17 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લીમાં 2, જ્યારે બનાસકાંઠા અને ખેડા જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1962 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1492ના મોત થયા છે. રાજ્યના કુલ 36858 કેસ પૈકી 22075 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 8573 એક્ટિવ કેસ છે. 8504 દર્દી સ્ટેબલ છે જ્યારે 69 દર્દી વેન્ટિલેટર પર છે.

આજના કેસ 

અમદાવાદ 183

સુરત 241

વડોદરા 65

ગાંધીનગર 17

ભાવનગર 35

બનાસકાંઠા 24

આણંદ 1

રાજકોટ 21

અરવલ્લી 2

મહેસાણા 12

પંચમહાલ 8

બોટાદ 2

મહીસાગર 2

ખેડા 9

પાટણ 3

જામનગર 7

ભરૂચ 18

સાબરકાંઠા 8

ગીર સોમનાથ 2

દાહોદ 5

છોટા ઉદેપુર 3

કચ્છ 11

નર્મદા 0

દેવભૂમિ દ્વારકા 0

વલસાડ 13

નવસારી 8

જૂનાગઢ 15

પોરબંદર 0

સુરેન્દ્રનગર 5

મોરબી 4

તાપી 4

ડાંગ 0

અમરેલી 7

કુલ 735

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ