Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 879 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 513 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 29189 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 13 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 4, સુરતમાં 5, જુનાગઢમાં 2, જ્યારે ખેડા અને રાજકોટ જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2047 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1522ના મોત થયા છે. રાજ્યના કુલ 41906 કેસ પૈકી 23095 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 10661 એક્ટિવ કેસ છે. 10594 દર્દી સ્ટેબલ છે જ્યારે 67 દર્દી વેન્ટિલેટર પર છે.

આજના કેસ 

અમદાવાદ 172

સુરત 251

વડોદરા 75

ગાંધીનગર 29

ભાવનગર 46

બનાસકાંઠા 13

આણંદ 11

રાજકોટ 46

અરવલ્લી 2

મહેસાણા 23

પંચમહાલ 10

બોટાદ 5

મહીસાગર 1

ખેડા 16

પાટણ 4

જામનગર 6

ભરૂચ 14

સાબરકાંઠા 3

ગીર સોમનાથ 6

દાહોદ 9

છોટા ઉદેપુર 3

કચ્છ 7

નર્મદા 0

દેવભૂમિ દ્વારકા 0

વલસાડ 16

નવસારી 11

જૂનાગઢ 42

પોરબંદર 0

સુરેન્દ્રનગર 21

મોરબી 19

તાપી 2

ડાંગ 0

અમરેલી 16

અન્ય રાજ્ય 0

કુલ 879

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ