Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના ૨૦૧૮-૨૦૧૯ના અંદાજપત્રમાં જેન્ડર બજેટ સ્ટેટમેન્ટ અંતર્ગત રૃા. ૬૨,૩૦૨ કરોડની મહિલાલક્ષી કાર્યક્રમો માટેની જોગવાઈ કરાઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે આ બજેટમાં મહિલા સશક્તિકરણ અંગેની વિવિધ ૭૨૦ જેટલી યોજનાઓ આવરાઈ છે તેમાંની ૧૭૮ તો સંપૂર્ણપણે મહિલાલક્ષી જ છે વળી તેમાંની કેટલીક સો ટકાની જોગવાઈવાળી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ